ખેલ પ્રતિભા પુરસ્કાર – ખેલ મહાકુંભ

ખેલ પ્રતિભા પુરસ્કાર – ખેલ મહાકુંભ

વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રી

વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રી

કબડ્ડી વર્લ્ડકપ

કબડ્ડી વર્લ્ડકપ

1
1
1
PrevNext
શ્રી વિજયભાઈ આર. રૂપાણી
શ્રી વિજયભાઈ આર. રૂપાણી
માનનીય મુખ્યમંત્રીશ્રી,
ગુજરાત સરકાર
શ્રી રાજેન્દ્ર સૂર્યપ્રસાદ ત્રિવેદી
શ્રી રાજેન્દ્ર સૂર્યપ્રસાદ ત્રિવેદી
માનનીય રાજ્ય કક્ષાના મંત્રીશ્રી,
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર
શ્રી વી. પી. પટેલ, આઈએએસ
શ્રી વી. પી. પટેલ, આઈએએસ
સચિવશ્રી,
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

૫રિચય

તા. ૧ લી મે ૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્યની રચના થઈ ત્યારથી યુવા પ્રવૃત્તિઓ અને સાંસ્‍કૃતિક બાબતો અંગેની કાર્યવાહી એક સ્‍વતંત્ર વહીવટી વિભાગ તરીકે અસ્‍તિત્વમાં ન હતી, પરંતુ રાજ્ય યુવા પ્રવૃત્તિઓને વેગ આપવા તા. ૧૭-૧૨-૧૯૯૦ થી યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ એક અલગ વિભાગ તરીકે અસ્‍તિત્વમાં આવ્‍યો. સામાન્‍ય વહિવટ વિભાગના તા. ૦૫-૦૮-૧૯૯૭ના જાહેરનામાં ક્રમાંક ગસ (૯૭-૨૬-સક્ત૧૧૯૭(૩)કેયુ) થી વિષયોની પુન: ફાળવણી અન્‍વયે વિભાગ હસ્‍તક કેટલાક નવા વિષયો આવતા વિભાગનું નામ યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓને બદલે રમતગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિ વિભાગ કરવામાં આવેલ છે. જે મુજબ વિભાગ આ નામ મુજબ કાર્યરત છે. આ વિભાગ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંગ્રહાલય, પુરાત્વ, ગ્રંથાલયો, દફતરી અને હસ્‍તપ્રતો, શતાબ્દી ઉજવણી અને સ્‍મારકો તથા અકાદમીઓ અંગેની કામગીરી સંભાળે છે.

વધુ વાંચો

વાર્ષિક કાર્યક્રમોControlControl

January 20, 2017

National Conference of Tourism, Cultural and Sports Ministers at Dhordo, Kutch

National Conference of Tourism, Cultural and Sports Ministers at Dhordo, Kutch

January 23, 2017

Gujarat Tableau to Display Kutch’s World Famous ‘Bhungo’ House at R-day Parade in New Delhi on January 26

Gujarat Tableau to Display Kutch’s World Famous ‘Bhungo’ House at R-day Parade in New Delhi on January 26

November 18, 2016

માતૃવંદના

માતૃવંદના

December 13, 2016

રણોત્સવ

રણોત્સવ

January 21, 2017

મોઢેરા ઉત્સવ

મોઢેરા ઉત્સવ

March 01, 2017

વિશ્વ રંગભૂમી દિવસ

વિશ્વ રંગભૂમી દિવસ

February 01, 2017

વસંતઋતુ

વસંતઋતુ

કાર્યક્રમોનુ કેલેન્ડર

સમાચાર

Control

ફોટો ગેલેરી

વધુ જુઓ
Back to Top