Your browser (Internet Explorer) is out of date. It has known security flaws and may not display all features of this and other websites. Learn how to update your browser

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર)રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકારરમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

NIPER Gandhinagar has a Placement committee comprising of faculty members of different streams, who looks after the entire campus placement exercise. The Committee members contact HRs of different companies and invite them for placement exercise at campus. Every year we have at least 10-15 companies coming for campus recruitment and most of the students, get a chance to appear for campus placement and are placed before they pass out from Institute.

Those who could not get placed during their M Pharm tenure are also provided necessary guidance, till they are placed. Committee members in order to promote placement activity, prepare a placement brochure of students, which is posted to prospective employers.

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

૧ લી મે ૧૯૬૦ નાં રોજ ગુજરાત રાજયની રચના થઇ ત્યારથી યુવા પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક બાબતો અંગેની કાર્યવાહી એક સ્વતંત્ર વહીવટી વિભાગ તરીકે અસ્તિત્વમાં ન હતો, પરંતુ રાજયમાં યુવા પ્રવૃત્તિઓ નો વ્યાપ વધારવા રમતગમત ક્ષેત્રમાં રાજયને આગળ ધપાવવા તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ને વેગ આપવા તા.૧૭/૧૨/૯૦ થી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ એક અલગ વિભાગ તરીકે અસ્તિત્વમાં આવ્યો. સામાન્ય વહિવટ વિભાગના તા.૫/૮/૯૭ ના જાહેરનામાં ક્રમાંક ગસ (૯૭-૨૬-સકત-૧૧૯૭ (૩) કેયુ અન્વયે વિષયોની પુનઃ ફાળવણી અન્વયે વિભાગ હસ્તક કેટલાક નવા વિષયો ઉમેરાતાં વિભાગનું નામ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ને બદલે ‘‘રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ રાખવામાં આવેલ છે.

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સંગ્રહાલય, પુરાતત્વ, ગ્રંથાલયો, દફતરો અને હસ્તપ્રતો, શતાબ્દી ઉજવણી અને સ્મારકોની જાળવણી તથા અકાદમીઓ અંગેની કામગીરી સંભાળે છે. તા.૨૦-૪-૦૪થી ગુજરાત જિલ્લા સર્વસંગ્રહની કચેરી તથા તા.૨-૬-૦૫થી ભાષા નિયામકની કચેરીની કામગીરી સામાન્ય વહીવટ વિભાગમાંથી તબદીલ કરીને વિભાગને ફાળવવામાં આવેલ છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળ નીચે મુજબનાં ખાતાના વડાઓ તથા અકાદમીઓ કાર્યરત છે.

X

CONTACT

Thanks for your email

Lorem ipsum dolor sit amet, vel ad sint fugit, velit nostro pertinax ex qui, no ceteros civibus explicari est. Eleifend electram ea mea, omittam reprehendunt nam at. Putant argumentum cum ex. At soluta principes dissentias nam, elit voluptatum vel ex.