નિયામકશ્રી, ગ્રંથાલય

આ પાનું શેર કરો
નિયામકશ્રી, ગ્રંથાલય

૫રિચય

જ્ઞાનની પ્રજવલિત જયોતનો દૈદીપ્યમાન પ્રકાશ સમાજમાં રેલાવતા ગ્રંથાલયો અને સરસ્વતીના તીર્થધામો છે. ગુજરાતમાં ગ્રામીણ સ્તર સુધી ગ્રંથાલય સેવાઓનો વિસ્તાર આવરી લેવાય તે આશયથી સરકારશ્રી ધ્વારા સ્વતંત્ર ગ્રંથાલય ખાતાની રચના કરેલ છે. ગ્રંથાલય ખાતું સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના માર્ગદર્શન હેઠળ પ્રગતિના સોપાન સર કરે છે.

વેબસાઈટ ની મુલાકાત લો

સંપર્ક માહિતી

નિયામકશ્રી, ગ્રંથાલય

સેક્ટર-૧૭, ટાઉન હોલ પાસે, ગાંધીનગર -૩૮૨૦૧૬

  • ૦૭૯-૨૩૨૨૨૪૮૪
  • ૦૭૯-૨૩૨૨૧૧૦૭

ખાતાના વડા

શ્રી કૌશિક. એ. શાહ
શ્રી કૌશિક. એ. શાહ

નિયામક, ઈ.ચા

  • ૦૭૯-૨૩૨૨૨૪૮૪
  • ૯૪૨૮૮૦૫૬૩૬
Back to Top