ગુજરાત સાહિત્ય અકાદમી

આ પાનું શેર કરો
ગુજરાત સાહિત્ય અકાદમી

૫રિચય

સાહિત્ય પ્રવૃત્તિ સમગ્ર લોકચેતનાની અભિવ્યકિતની પ્રવૃત્તિ છે. સમગ્ર પ્રજાનું, તેની સંસ્કૃતિનું, તેના લોકજીવન અને સમાજ જીવનનું પ્રતિબિંબ એમાં ઝીલાયાં છે. પ્રવૃત્તિને વધારે વેગવાન અને હેતુલક્ષી બનાવી શકાય અને આપણું સાહિત્ય સમગ્ર જનસમુહ સુધી પહોંચાડી શકાય. પ્રજા જીવનમાં ધબકતી રહેલી લોક સાહિત્યની સામગ્રી એકઠી કરી લઇ શકાય તેમજ રાજય અને રાજય બહાર રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેનું ગૌરવ પ્રસ્થાપિત કરી શકાય એવા વિશાળ અભિગમ સાથે આ છ સાહિત્‍ય અકાદમીઓ કામગીરી કરી રહી છે.

વેબસાઈટ ની મુલાકાત લો

સંપર્ક માહિતી

ગુજરાત સાહિત્ય અકાદમી

અભિલેખાગાર ભવન, સેક્ટર -૧૭, ગાંધીનગર - ૩૮૨૦૧૭.

  • ૦૭૯-૨૩૨૫૬૭૯૭, ૨૩૨૫૬૭૯૮

ખાતાના વડા

શ્રી વિષ્ણુભાઇ પંડ્યા
શ્રી વિષ્ણુભાઇ પંડ્યા

અધ્યક્ષ સભ્ય સચિવ

  • ૦૭૯-૨૩૨૫૬૭૯૭/૯૮
  • -
શ્રી મનોજ ઓઝા
શ્રી મનોજ ઓઝા

મહામાત્ર

  • ૦૭૯-૨૨૩૨૫૬૭૯૭/૯૮
  • ૯૭૨૪૧૫૧૩૨૩
Back to Top