કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ

આ પાનું શેર કરો
કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ

૫રિચય

કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ , ગુજરાત રાજય ખાતાની કચેરી ૧૯૭૧ થી અસ્તિત્વમાં આવી છે. ખાતાની સમગ્ર દેખરેખ માટે કમિશ્નરશ્રી, યુવક પ્રવૃત્તિઓ માટે યુવક બોર્ડ અધિકારીશ્રી, સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ માટે ખાસ ફરજ પરના અધિકારીશ્રી, સાહસ પ્રવૃત્તિઓ માટે સહાયક નિયામકશ્રી (સાહસ), રમત-ગમત પ્રવૃત્તિઓ માટે સચિવ (રાજય રમત-ગમત પરિષદ), હિસાબી બાબતો માટે હિસાબી અધિકારીશ્રી, હિસાબ/ઓડીટ અને વહીવટી કામગીરી માટે વહીવટી અધિકારીશ્રી, પ્રચાર, પ્રકાશન માટે પ્રચાર અધિકારીશ્રી એમ જુદા જુદા અધિકારીશ્રીઓ ખાતાના વડાની કચેરીમાં કામગીરી બજાવે છે.

વેબસાઈટ ની મુલાકાત લો

સંપર્ક માહિતી

કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ

બ્લોક નં. ૧૧, ત્રીજો માળ, ડૉ. જીવરાજ મેહતા ભવન, ગાંધીનગર-૩૮૨૦૧૦

ખાતાના વડા

કમિશ્નર શ્રી
શ્રી સતીશ એ. પટેલ (આઇ.એ.એસ.)

કમિશ્નર

  • ૦૭૯-૨૨૩૨૫૪૦૯૫
  • +૯૧-
Back to Top