નિયામકશ્રી, અભિલેખાગાર

આ પાનું શેર કરો
નિયામકશ્રી, અભિલેખાગાર

૫રિચય

રાજયોની પુનઃગઠનની પ્રક્રિયામાં ૧લી મે, ૧૯૬૦ થી ગુજરાત રાજય અસ્તિત્વમાં આવ્યું. મુંબઇ રાજયમાંથી અલગ થયા પછી દશ વર્ષ સુધી ગુજરાતમાં રાજય અભિલેખાગાર અંગેનું વ્યવસ્થાતંત્ર ન હતું. પરંતુ, રાજયની યુનિવર્સિટીઓ દ્વારા ભારતીય ઐતિહાસિક દફતર આયોગ સાથે સંલગન્ હતું. આથી શ્રી બળવંતરાય મહેતાના મંત્રી મંડળે રાજયમાં અભિલેખાગારની જરુરીયાત સ્વીકારી અને જુન, ૧૯૬૪ માં રાજયમાં અલગ અભિલેખાગાર શરુ કરવાનો નિર્ણય કર્યો. આમ છતાં ડીસેમ્બર, ૧૯૭૧ માં રાજય અભિલેખાગારની શરુઆત કરવામાં આવી.

વેબસાઈટ ની મુલાકાત લો

સંપર્ક માહિતી

નિયામકશ્રી, અભિલેખાગાર

અભિલેખાગાર ભવન, સેકટર-૧૭, ગાંધીનગર - ૩૮૨૦૧૭.

  • ૦૭૯-૨૩૨૫૨૦૯૨
  • ૦૭૯-૨૩૨૫૬૭૬૦

ખાતાના વડા

શ્રી જિતેન​ જોષી
શ્રી જિતેન​ જોષી

નિયામક - ઇ.ચા.

  • ૦૭૯-૨૩ર૫૨૦૯૩
  • -
Back to Top