પુરાતત્વ અને સંગ્રહાલય નિયામક

આ પાનું શેર કરો
નિયામક, પુરાતત્વ અને સંગ્રહાલય

૫રિચય

ગુજરાત રાજ્ય હસ્તકનાં પુરાતત્વ ખાતાની સ્થાપના સને ૧૯૬૪માં થયેલ છે.સ્વતંત્રતા પૂર્વે પણ પુરાતત્વીય પ્રવૃત્તિઓ માટે વડોદરા, જામનગર અનેજૂનાગઢ જેવા રજવાડાઓનું પ્રદાન વિશિષ્ટ રહ્યું હતું. સ્મારકોની જાળવણી માટેતેઓનાં પોતાના કાયદા પણ અસ્તિત્વમાં હતા.

પુરાતત્વીય દ્રષ્ટિએ ગુજરાત અતિ સમૃદ્ધ હોઇ ગુજરાતમાં પ્રાચીન સભ્યતાધરાવતી સેંકડો સાંસ્કૃતિક વસાહતો ઠેર ઠેર પથરાયેલી છે. જેમાં હડપ્પીયસભ્યતાના પૂર્વાર્ધકાળ (ઇ.સ. પૂર્વે સદી ર૯૦૦), હડપ્પા કાળ (ઇ.સ. પૂર્વેસદી રપ૦૦ થી ૧૮૦૦), અને હડપ્પીય કાળ (ઇ.સ. પૂર્વે ૧પ૦૦ થી ૧ર૦૦) અનેઐતિહાસિક યુગનાં પ્રારંભિક કાળ (ઇ.સ.ની ૧ થી ૪થી સદી)ની વસાહતોનો સમાવેશથાય છે.

વેબસાઈટ ની મુલાકાત લો

સંપર્ક માહિતી

પુરાતત્વ અને સંગ્રહાલય નિયામક

અભિલેખાગાર ભવન, પહેલો માળ, ફાયરબ્રિગેડની બાજુમાં, સેકટર-૧૭, ગાંધીનગર-૩૮૨૦૧૭

ખાતાના વડા

નિયામક
શ્રી પી. એ. શર્મા

નિયામક

  • ૦૭૯-૨૩૨૫૫૭૯૭/૯૮/૯૨/૯૩
  • -
Back to Top