ભાષા નિયામકની કચેરી

આ પાનું શેર કરો
ભાષા નિયામકની કચેરી

૫રિચય

ભાષા નિયામકની કચેરી ૧૯૬૦થી અસ્તિત્વમાં આવી છે. કચેરીની સમગ્ર દેખરેખ ભાષા નિયામકશ્રી કરે છે. તેમના માર્ગદર્શન હેઠળ નાયબ ભાષા નિયામક, પ્રકાશન અધિકારી, સંપાદન અધિકારી, સંશોધન અધિકારી, ભાષાંતરકાર/સંશોધન મદદનીશો વગેરે ભાષાંતર પાંખ માટે કામ કરે છે. આ ઉપરાંત, કચેરીમાં મદદનીશ ભાષા નિયામક, હિસાબનીસ એમ જુદાજુદા અધિકારીઓ/કર્મચારીઓ કામગીરી બજાવે છે. રાજયમાં ભાષા નિયામકની એકમાત્ર કચેરી છે જે ગાંધીનગર ખાતે કાર્યરત છે.

વેબસાઈટ ની મુલાકાત લો

સંપર્ક માહિતી

ભાષા નિયામકની કચેરી

બ્લોક નં - ૬, પહેલો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, સેક્ટર - ૧૦બી, ગાંધીનગર - ૩૮૨૦૧૦.

  • dir-languages@gujarat.gov.in
  • ૦૭૯-૨૩૨૫૨૬૬૩, ૨૩૨૫૩૬૭૯, ૨૩૨૫૩૬૮૧, ૨૩૨૫૩૬૭૬

ખાતાના વડા

શ્રી ભૌમિક વ્‍યાસ
શ્રી ભૌમિક વ્‍યાસ

ભાષા નિયામકશ્રી

  • ૦૭૯-૨૩૨ ૫૩૬૬૩
  • ૯૮૨૫૧૧૨૦૭૪
Back to Top