ડાઉનલોડ મોબાઇલ એપ્સ

આ પાનું શેર કરો

મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને નીચે મુજબની માહિતી મેળવો.

વિભાગ માટે તૈયાર કરેલ મોબાઈલ એપ્સ ગુજરાતની રમતગમત, યુવા અને સાંકૃતિક પ્રવૃત્તિઓની અંગેની માહિતી મેળવી શકાસે. વધુમાં ગુજરાતમાં થવામાં આવનાર અગામી કાર્યક્રમો, પુરાતત્વ, સાંકૃતિક અને કલા અંગેની માહિતી તથા ગુજરાતના ગૌરવ અંગેની માહિતી મેળવી શકાસે. આ તમામ માહિતી આપના ટેબલેટ તથા સ્માર્ટફોન પર ઉપલબ્ધ રહેશે.

મોબાઈલ એપ્સમાં રહેલ માહિતી:

  • અગામી કાર્યક્રમો
  • સમાચાર
  • વિભાગ હેઠળ કાર્યરત યોજનાઓની માહિતી
  • પુરાતત્વ, સંસ્કૃતિ અને ગુજરાત કલા પ્રવાસ
  • રમત-ગમત નીતિ ૨૦૧૬
  • ફોટો ગેલેરી
  • વિડિયો ગેલેરી
  • વિભાગ તથા વિભાગના મુખ્ય અધિકારીશ્રીઓની સંપર્ક માહિતી
  • વિભાગ હેઠળ કાર્યરત ખાતાના વડાઓની સંપર્ક માહિતી
ડાઉનલોડ મોબાઇલ એપ્સ

ડાઉનલોડ મોબાઇલ એપ્સતમારા સ્માર્ટફોન તથા ટેબલેટ માટે એસ.વાય.સી.ડી. મોબાઈલ એપ્સ ડાઉનલોડ કરો.

એસ.વાય.સી.એન. એપ્સ ડાઉનલોડ કરવા માટે આપના ફોન તથા ટેબલેટ અનુરુપ નીચે દર્શાવેલ ટેક્નોલોજીના એપ્સ પસંદગી કરો.

એન્ડ્રોઈડ મોબાઈલ એપ
એન્ડ્રોઈડ મોબાઈલ એપ

એન્ડ્રોઈડ મોબાઈલ તથા ટેબલેટ માટે એસ.વાય.સી.ડી. એપ્સ ડાઉનલોડ કરો.

ડાઉનલોડ
આઈ.ઓ.એસ મોબાઈલ એપ
આઈ.ઓ.એસ મોબાઈલ એપ

આઈ-ફોન તથા આઈ-પેડ માટે એસ.વાય.સી.ડી. એપ્સ ડાઉનલોડ કરો.

ડાઉનલોડ
Back to Top