ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી

આ પાનું શેર કરો
ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી

૫રિચય

ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી ચિત્રકલા, શિલ્‍પકલા, ગ્રાફીકકલા અને છબીકલા જેવી દ્રશ્‍ય લલિતકલાઓના પ્રસાર અને વિકાસ માટે અગત્‍યની પ્રવૃત્તિઓ હાથ ધરે છે. રાજ્યની કલા અને કલાકારોનો પરિચય સામાન્‍ય જનસમુદાયને મળે અને રાજ્યના કલાકારોને પ્રોત્‍સાહન મળે તથા ભાવિપેઢીમાં કલા પ્રત્‍યે રૂચી વધે અને તેમને આ ક્ષેત્રે વિકાસની પ્રેરણા મળે તે માટે અકાદમી કાર્યશીલ છે.

વેબસાઈટ ની મુલાકાત લો

સંપર્ક માહિતી

ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી

રવિશંકર રાવળ કલા ભવન, ભાઈકાકા ભવનની સામે, લો-ગાર્ડન, એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦૦૦૬.

  • ૦૭૯-૨૬૪૨૫૫૬૨
  • ૦૭૯-૨૬૫૬૨૫૫૮

ખાતાના વડા

ડૉ. અશોક રાવલ​
ડૉ. અશોક રાવલ​

સચિવ

  • ૦૭૯-૨૬૪૨૫૫૬૨
  • -
Back to Top