સરકારી ઠરાવ

આ પાનું શેર કરો
  • (dd/mm/yyyy)
  • શાખા
ક્રમઠરાવ તારીખઠરાવ ક્રમાંકઠરાવનો વિષયશાખાડાઉનલોડ
1 20-08-2018 યસપ​-૧૦૨૦૧૮-૧૨૯૧-અ વાઇબ્રન્ટ ગુજરાત સમિત માટે વિવિધ કાર્યાત્મક સમિતિઓ અંતર્ગત રચવામાં આવેલ સાંસ્કૃતિક અનુભ​વ સમિતિની પેટા સમિતિની રચના કર​વા બાબત​. અ શાખા vibrant-samit-GR-20082018.pdf (63 KB)
2 08-08-2018 ઉજ​વ​-૧૦૨૦૧૭-ભા.સ​.૨૮-ફ​ મહાત્મા ગાંધીની ૧૫૦ વર્ષની જન્મ જયંતી ની ઉજ​વણી માટે રાજ્ય કક્ષાની અમલીકરણ સમિતિની રચના બાબત​. ફ શાખા 3-sycd-mahatma-gandhi-birth-celebration-gr.pdf (414 KB)
3 30-07-2018 યસપ​-૧૦૨૦૧૭-૮૯૭(ભાગ​-૧)-અ રાજ્ય કલામહાકુંભ​-૨૦૧૮ ના આયોજનમાં સુધારા બાબત​. અ શાખા correction-in-kala-mahakumbh-2018-program.pdf (3 MB)
4 25-07-2018 ઉજ​વ​-૧૦૨૦૧૭-ભા.સ​.૨૮-ફ​ મહાત્મા ગાંધીની ૧૫૦ વર્ષની જન્મ જયંતી (તા.૦૨-૧૦-૧૮૬૯ થી ૦૨-૧૦-૨૦૧૮) ની બે વર્ષ ચાલનાર ઉજ​વણી માટે રાજ્ય કક્ષાની સમિતિ. ફ શાખા 2-sycd-mahatma-gandhi-birth-celebration-gr.pdf (223 KB)
5 10-07-2018 ઉજ​વ​-૧૦૨૦૧૭-ભા.સ​.૨૮-ફ​ મહાત્મા ગાંધીની ૧૫૦ વર્ષની જન્મ જયંતી (તા.૦૨-૧૦-૧૮૬૯ થી ૦૨-૧૦-૨૦૧૮) ની બે વર્ષ ચાલનાર ઉજ​વણી માટે રાજ્ય કક્ષાની સમિતિ. ફ શાખા 1-sycd-mahatma-gandhi-birth-celebration-gr.pdf (458 KB)
6 05-07-2018 સહલ​-૧૦-૨૦૧૪-૨૦૭-અ પુરાતત્વ અને સંગ્રહાલય નિયામકની કચેરી હેઠળના પુરાતત્વીય સંવર્ગોમાં સીધી ભરતીમાં વિકલાંગ જગ્યાઓ સુનિશ્ચિત કરવા બાબત​.- અ શાખા sycd-gr-05072018.pdf (344 KB)
7 22-06-2018 યસપ​-૧૦૨૦૧૮-સી.વી.૪-અ પંડિત ઓમકારનાથ સન્માન એવોર્ડ માટેના નામોની પસંદગી કર​વા માટે પસંદગી સમિતિની રચના બાબત​. અ શાખા sycd-gr-22062018.pdf (372 KB)
8 02-06-2018 સહલ​-૧૦૨૦૧૮-૫૩૯-અ નિયામકશ્રી, પુરાતત્વ અને સંગ્રહાલય કચેરીને વધારાની જગ્યા ફાળ​વ​વા બાબત. અ શાખા sycd-gr-02-june-2018.pdf (2 MB)
9 08-05-2018 ભનક​-૧૦૨૦૧૮-૧૪૫૦-ફ​ ભાષાંતરકારોના દરો માં વધારો કરવા બાબત. ફ શાખા Bhasantar-karona-dar.pdf (399 KB)
10 10-04-2018 પરવ-૧૦૨૦૧૭-૧૮૫૧-પુરાતત્‍વ(નોર્મલ) અ ૨૦૧૮-૧૯ વિભાગ-ર ચાલુ બાબત મહેસુલ સદરની વહીવટી મંજુરી નિયામકશ્રી પુરાતત્‍વ અને સંગ્રહાલયની કચેરી હસ્‍તક આવેલ પુરાતત્‍વની રૂા. ૪૯.૩૪ લાખનો ખર્ચ કરવાની વહીવટી મંજુરી આપવા બાબત. અ શાખા gr-120418-1.pdf (3 MB)
11 10-04-2018 પરવ-૧૦૨૦૧૭-૧૮૫૧-પુરાતત્‍વ (ટીએએસપી)/અ ૨૦૧૮-૧૯ વિભાગ-ર ચાલુ બાબત મહેસુલ સદરની વહીવટી મંજુરી નિયામકશ્રી પુરાતત્‍વ અને સંગ્રહાલયની કચેરી હસ્‍તક આવેલ પુરાતત્‍વની રૂા. ૫.૦૦ લાખની ચાલુ બાબત ને વહીવટી મંજુરી આપવા બાબત. અ શાખા gr-120418-2.pdf (3 MB)
12 31-03-2018 સનઅ-૧૦૨૦૧૭-૧૭૮૯-અ નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ની ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીની વિભાગ​-૨, ચાલુ બાબત​, મહેસુલી સદરે વહીવટી મંજૂરી આપ​વા બાબત​. અ શાખા 31032018-sangeet-natak-gr.pdf (4 MB)
13 28-03-2018 લકઅ-૧૦૨૦૧૮-૧૮૫૪(નોર્મલ​)-અ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની વર્ષ ૨૦૧૮-૧૯ની રૂ.૧૪૪.૫૦ લાખની મહેસુલ સદરની ચાલુ બાબત (નોર્મલ​)ની વહીવટી મંજૂરી આપવા બાબત​ અ શાખા 28032018-guj-state-lalitkala-gr.pdf (4 MB)
14 26-03-2018 સહલ​-૧૦૨૦૧૧-૧૬૩૭-અ નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ના માટે ગુજરાત રાજ્યના ખાનગી (બિન સરકારી) સંગ્રહાલયોને આર્થિક સહાય મંજૂર કર​વા બાબતની અરજી સંબંધિત કક્ષાનુસાર અનુદાન સહાય મંજૂર કર​વા બાબત અ શાખા 4-sycd-gr-document-26032018.pdf (733 KB)
15 16-03-2018 યસપ​-૧૦૨૦૧૬-૨૩૯૧-બ માઉન્ટ એવરેસ્ટ તથા વિશ્વના દુર્ગમ પહાડો સર કરનારને સહાય બાબત બ શાખા 1-sycd-gr-20032018.pdf (84 KB)
1234567
Back to Top