જીલ્લા સંર્વસંગ્રહ, ગેઝેટિયર કોર ગ્રુપ

આ પાનું શેર કરો
જીલ્લા સંર્વસંગ્રહ, ગેઝેટિયર કોર ગ્રુપ

૫રિચય

અંગ્રેજીમાં To Gazette એટલે સંગ્રહ કરવો એવો અર્થ થાય છે. એટલે ગેઝેટિયર (Gazetteer) શબ્દ પણ ગેઝેટ (Gazette) ઉપરથી જ બન્યો છે. એટલે જ એને ગુજરાતીમાં 'સર્વસંગ્રહ' કહેવામાં આવે છે. આમ, જુદા જુદા વિષયો અંગેની સર્વગ્રાહી અને આધારભૂત માહિતી એક સાથે એક જ ગ્રંથમાં રજૂ કરતું બીજું કોઇ પ્રકાશન હજુ આપણી પાસે નથી. પ્રત્યેક ગેઝેટિયરમાં સમાવૃષ્ટિ મુખ્ય વિષયોની પ્રકરણવાર યાદી જોતાં આ હકીકત સ્પષ્ટ થશે. ગુજરાતના દરેક જિલ્લાની ભૌગોલિક વિશિષ્ટતાઓ કઇ કઇ છે? ત્યાંની ભૂરચના કેવા પ્રકારની છે? ત્યાંની ખનિજ સંપત્તિ, પશુ, પંખીઓ વગેરે વિશે ભૂગોળમાં રસ લેનારાઓને જાણવાની ઇચ્છા થાય.

વેબસાઈટ ની મુલાકાત લો

સંપર્ક માહિતી

ગુજરાત રાજ્ય​ સંર્વસંગ્રહ, (કોર ગ્રુપ)

બ્લોક નંબર ૩, ૨જો માળ, ડો. જીવરાજ મહેતા ભવન, સેક્ટર-૧૦, ગાંધીનગર-૩૮૨૦૧૦, ગુજરાત.

ખાતાના વડા

શ્રી સતીશ એ. પટેલ (આઇ.એ.એસ​.)
શ્રી સતીશ એ. પટેલ (આઇ.એ.એસ​.)

કમિશ્નર

  • ૦૭૯-૨૩૨-૫૪૦૯૫
  • -
શ્રી. આર.એસ.બરંડા
શ્રી. આર.એસ.બરંડા

સંશોધન અધિકારી

  • ૦૭૯-૨૩૨૫૩૩૫૯
Back to Top