ગુજરાત ગૌરવ

Share this page

રાજ્યના ઝળહળતાં સિતારા

 • કુ. લજ્જા ગોસ્‍વામી (રાયફલ શુટીંગ)
  કુ. લજ્જા ગોસ્‍વામી(રાયફલ શુટીંગ)
  • ૧૩ મી એશિયન શુટિંગ ચેમ્‍પિયનશીપ ર૦૧૫ કુવૈત, બ્રોન્‍ઝ મેડલ
  • ચેમ્‍પિયનશીપ ઓફ હેનોવર, જર્મની - ગોલ્‍ડ મેડલ
 • કુ. માના પટેલ (સ્‍વીમીંગ)
  કુ. માના પટેલ(સ્‍વીમીંગ)
  • ૮ મી એશિયન એજગ્રુપ ચેમ્‍પિયનશીપ, બેંગ્‍કોક, ૨૦૧૫માં પ૦ મી બેકસ્‍ટ્રોક (૦૦.૨૯.૩૦) માં ગોલ્‍ડ મેડલ
  • નેશનલ ગેમ્‍સમાં નવા રેકોર્ડ સાથે ત્રણ ગોલ્‍ડ મેડલ
 • કુ. પૂજા ચૌરૂષી (ટ્રાયથ્‍લોન)
  કુ. પૂજા ચૌરૂષી(ટ્રાયથ્‍લોન)
  • સતત ત્રણ વર્ષથી સાઉથ એશિયન ટ્રાયથ્‍લોન ચેમ્‍પિયનશીપઇ નેપાલમાં - ગોલ્‍ડ મેડલ
  • નેશનલ ગેમ્‍સ, કેરાલા - બે ગોલ્‍ડ મેડલ, ૧ સિલ્‍વર મેડલ
 • કુ. અંકિતા રૈના (ટેનીસ)
  કુ. અંકિતા રૈના(ટેનીસ)
  • ભારતમાં પ્રથમ સ્‍થાન
  • ફેડરેશન કપ હૈદરાબાદ ૨૦૧૫માં વિજેતા
  • અમદાવાદ, સીંગલ્‍સમાં દ્વિતિય ક્રમાંકે
  • ૩૫ મી નેશનલ ગેમ્‍સ ૨૦૧૫ઇ કેરાલા-વુમન સીંગલ્‍સમા’ ગોલ્‍ડ, વુમન ડબલ્‍સમાં ગોલ્‍ડ તથા વુમન ટીમમાં ગોલ્‍ડ
 • અંકિત રાજપરા (ચેસ)
  અંકિત રાજપરા(ચેસ)
  • ગુજરાતનાં યંગેસ્‍ટ ગ્રાન્‍ડ માસ્‍ટર
  • હુગેવન, સાઇબીરીયા ચેસ ઓપન ચેસ ચેમ્‍પિયનશીપ - ચેમ્‍પિયન
  • કોમન વેલ્‍થ ગેમ્‍સ (સ્‍કોટલેન્‍ડ) ચેસ ચેમ્‍પિયનશીપ (અંડર - ૨૦) બ્રોન્‍ઝ મેડલ
 • હરમીત દેસાઇ (ટેબલ ટેનીશ)
  હરમીત દેસાઇ(ટેબલ ટેનીશ)
  • ભારતમાં ત્રિતિય ક્રમાંકિત ખેલાડી
  • ૨૨મી એશિયન ટેબલટેનિસ ચેમ્‍પિયનશીપમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્‍વ કરેલ અને ગોલ્‍ડ મેડલ
 • અંશુલ કોઠારી (સ્‍વીમીંગ)
  અંશુલ કોઠારી(સ્‍વીમીંગ)
  • ૬૯ મી સીનીયર નેશનલ એકવેટીક ચેમ્‍પિયનશીપ ૨૦૧૫ રાજકોટ ૫૦ મી. બટરફલાયમાં સીલ્‍વર મેડલ
 • નીલ કોન્‍ટ્રાકટર (સ્‍વીમીંગ)
  નીલ કોન્‍ટ્રાકટર(સ્‍વીમીંગ)
  • ૬૯ મી સિનિયર નેશનલ એકવેટીક ચેમ્‍પિયનશીપ ૨૦૧૫, રાજકોટમાં ૫૦ મી. ફ્રી સ્‍ટાઇલમાં બ્રોન્‍ઝ મેડલ
Back to Top