યોજનાઓ

આ પાનું શેર કરો

વિભાગ હેઠળના ખાતાના વડાની યોજનાઓ

કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ

કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ , ગુજરાત રાજય ખાતાની કચેરી ૧૯૭૧ થી અસ્તિત્વમાં આવી છે. ખાતાની સમગ્ર દેખરેખ માટે કમિશ્નરશ્રી, યુવક પ્રવૃત્તિઓ માટે યુવક બોર્ડ અધિકારીશ્રી, સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ માટે ખાસ ફરજ પરના અધિકારીશ્રી, સાહસ પ્રવૃત્તિઓ માટે સહાયક નિયામકશ્રી (સાહસ), રમત-ગમત પ્રવૃત્તિઓ માટે સચિવ (રાજય રમત-ગમત પરિષદ), હિસાબી બાબતો માટે હિસાબી અધિકારીશ્રી, હિસાબ/ઓડીટ અને વહીવટી કામગીરી માટે વહીવટી અધિકારીશ્રી, પ્રચાર, પ્રકાશન માટે પ્રચાર અધિકારીશ્રી એમ જુદા જુદા અધિકારીશ્રીઓ ખાતાના વડાની કચેરીમાં કામગીરી બજાવે છે.

તમામ યોજનાઓની વિગત જાણો

નિયામકશ્રી, પુરાતત્વ અને સંગ્રહાલય

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever

તમામ યોજનાઓની વિગત જાણો

નિયામકશ્રી, અભિલેખાગાર

રાજયોની પુનઃગઠનની પ્રક્રિયામાં ૧લી મે, ૧૯૬૦ થી ગુજરાત રાજય અસ્તિત્વમાં આવ્યું. મુંબઇ રાજયમાંથી અલગ થયા પછી દશ વર્ષ સુધી ગુજરાતમાં રાજય અભિલેખાગાર અંગેનું વ્યવસ્થાતંત્ર ન હતું. પરંતુ, રાજયની યુનિવર્સિટીઓ દ્વારા ભારતીય ઐતિહાસિક દફતર આયોગ સાથે સંલગન્ હતું. આથી શ્રી બળવંતરાય મહેતાના મંત્રી મંડળે રાજયમાં અભિલેખાગારની જરુરીયાત સ્વીકારી અને જુન, ૧૯૬૪ માં રાજયમાં અલગ અભિલેખાગાર શરુ કરવાનો નિર્ણય કર્યો. આમ છતાં ડીસેમ્બર, ૧૯૭૧ માં રાજય અભિલેખાગારની શરુઆત કરવામાં આવી.

તમામ યોજનાઓની વિગત જાણો

નિયામકશ્રી, ગ્રંથાલય

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever

તમામ યોજનાઓની વિગત જાણો

ભાષા નિયામકની કચેરી

ભાષા નિયામકની કચેરી ૧૯૬૦ થી અસ્તિત્વ માં આવી છે. કચેરીની સમગ્ર દેખરેખ ભાષા નિયામકશ્રી કરે છે. તેમના માર્ગદર્શન હેઠળ નાયબ ભાષા નિયામક, પ્રકાશન અધિકારી, સંપાદન અધિકારી, ભાષાંતરકાર/સંશોધન મદદનીશો વગેરે ભાષાંતર પાંખ માટે કામ કરે છે.

તમામ યોજનાઓની વિગત જાણો

જીલ્લા સંર્વસંગ્રહ, ગેઝેટિયર કોર ગ્રુપ

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever

તમામ યોજનાઓની વિગત જાણો

વિભાગ હેઠળની સ્વાયત સંસ્થાની યોજનાઓ

ડાયરેક્ટર જનરલશ્રી, સ્પોંર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત

૧ લી મે ૧૯૬૦ નાં રોજ ગુજરાત રાજયની રચના થઇ ત્યારથી યુવા પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક બાબતો અંગેની કાર્યવાહી એક સ્વતંત્ર વહીવટી વિભાગ તરીકે અસ્તિત્વમાં ન હતો, પરંતુ રાજયમાં યુવા પ્રવૃત્તિઓ નો વ્યાપ વધારવા રમતગમત ક્ષેત્રમાં રાજયને આગળ ધપાવવા તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ને વેગ આપવા તા.૧૭/૧૨/૯૦ થી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ એક અલગ વિભાગ તરીકે અસ્તિત્વમાં આવ્યો.

તમામ યોજનાઓની વિગત જાણો

રજીસ્ટારશ્રી, સ્વર્ણીમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટિ

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever

તમામ યોજનાઓની વિગત જાણો

ગુજરાત સાહિત્ય અકાદમી

સાહિત્‍ય પ્રવૃતિ સમગ્ર લોકચેતનાની અભિવ્‍યકિતની પ્રવૃત્‍તિ છે. સમગ્ર પ્રજાનું તેની સંસ્‍કૃતિનું તેના લોકજીવન અને સમાજ જીવનનું પ્રતિબિંબ તેમાં રહેલું છે.પ્રવૃત્‍તિને વધારે વેગવાન અને હેતુલક્ષી બનાવી શકાય અને આપણું સાહિત્‍ય સમગ્ર જનસમૂહ સુધી પહોંચાડી શકાય, રાજય અને રાજય બહાર રાષ્‍ટ્ર અને આંતર રાષ્‍ટ્રીય સ્‍તરે તેનું ગૌરવ સ્‍થાપિત કરી શકાય તેવા વિશાળ અભિગમ સાથે આ અકાદમીઓ કાર્ય કરે છે.

તમામ યોજનાઓની વિગત જાણો

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી જે રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના હસ્તક એક એકમ તરીકે કાર્યરત હતી તેને તા. ૧/૯/૧૯૯૨ થી રાજ્ય સરકારશ્રીએ સ્વાયતા આપીને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તરીકેનો દરજ્જો આપેલ છે.

તમામ યોજનાઓની વિગત જાણો

ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever

તમામ યોજનાઓની વિગત જાણો

સાંસ્કૃતિક પ્રવૃત્તિની યોજનાઓ

સાહસ પ્રવૃત્તિની યોજનાઓ

શૈક્ષણીક પ્રવૃત્તિઓની યોજનાઓ

કોઈ રેકોર્ડ મળ્યો નથી !
Back to Top