ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી

આ પાનું શેર કરો
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી

૫રિચય

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી જે રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના હસ્તક એક એકમ તરીકે કાર્યરત હતી તેને તા. ૧/૯/૧૯૯૨ થી રાજ્ય સરકારશ્રીએ સ્વાયતા આપીને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તરીકેનો દરજ્જો આપેલ છે. અકાદમીને સ્વાયત્તતા આપવા પાછાળનો મુખ્ય હેતું સંગીત,નૃત્ય,નાટય અને લોકકલા ક્ષેત્રના નિષ્ણાત તજજ્ઞો, કલાકાર કસબીઓ અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલ વ્યકિતઓ દ્વારા તેમના અનુભવ, જ્ઞાન અને તેમના સહયોગથી આયોજન પ્રવળતિઓને આ ક્ષેત્રને મહતમ વિકાસ થાય અને આ ક્ષેત્રના વિકાસ માટે રાજ્ય સરકારશ્રી તરફ એક સ્વતંત્ર તંત્ર દ્વારા કાર્યરત રહે જેથી ઉજ્જવળ વિકાસની તકો પ્રાપ્ત થતી રહે તે જ રહયો છે.

વેબસાઈટ ની મુલાકાત લો

સંપર્ક માહિતી

સંગીત નાટક એકેડેમી

બ્લોક નંબર ૯, ૧લો માળ, ડો જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર - ૩૮૨ ૦૧૦.

  • ૦૭૯-૨૨૩૨૫૪૫૫૨, ૨૩૨૫૧૬૯૩
  • ૦૭૯-૨૩૨૫૯૫૦૪

ખાતાના વડા

શ્રી પંકજ ભટ્ટ
શ્રી પંકજ ભટ્ટ

અધ્યક્ષ

  • ૦૭૯-૨૩૨૨૫૦૫૫
સભ્ય સચિવ
ડૉ. દિનેશ કાપડીયા (ઇ.ચા.)

સભ્ય સચિવ

  • ૦૭૯-૨૩૨૫૪૫૫૨
Back to Top